Talati Practice MCQ Part - 9 પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ? 3 : 1 1 : 3 1 : 4 5 : 2 3 : 1 1 : 3 1 : 4 5 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? ઓડિશા અને બિહાર બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? બેંગલુરુ જયપુર અમદાવાદ મુંબઈ બેંગલુરુ જયપુર અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Climate Investment Opportunities in India's Cooling Sector’ રિપોર્ટ જારી કર્યો ? ADB IMF વર્લ્ડ બેંક WMO ADB IMF વર્લ્ડ બેંક WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હેડ્સ ઓફ એશિયન કોસ્ટ ગાર્ડ એજન્સીઝ મીટિંગ (HACGAM)નું આયોજન ક્યા કરાયું ? વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP