કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી રાષ્ટ્રીય રમતોનું સમાપન ક્યા કરાયું ? ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે ? દહેજ હજિરા માંડવી ભાવનગર દહેજ હજિરા માંડવી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં FAO દ્વારા 'State of world's Forest Report' બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ રિપોર્ટ અનુસાર વનનાબૂદીને કારણે 1990 અને 2020ની વચ્ચે 420 મિલિયન હેક્ટર (Mha) જંગલો નષ્ટ થયા છે.2. આ રિપોર્ટ અનુસાર 250 ઉભરતા ચેપી રોગમાંથી 15% જંગલો સાથે સંકળાયેલા છે.3. આ રિપોર્ટ અનુસાર વસતીના કદ અને સમૃધ્ધિમાં વધારો થવાને કારણે તમામ કુદરતી સંસાધનોનો સંયુક્ત વાર્ષિક વૈશ્વિક વપરાશ 2017માં 92 અબજ ટનથી વધીને 2060માં 190 અબજ ટન થવાની ધારણા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 અને 3 1,2 અને 3 ફક્ત 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 1,2 અને 3 ફક્ત 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP