કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ? રશિયા અમેરિકા બ્રિટન પાકિસ્તાન રશિયા અમેરિકા બ્રિટન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો. તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અક્ષર રિવર ક્રૂઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ સુરત ભોપાલ કોચીન અમદાવાદ સુરત ભોપાલ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં છૂટક રોકાણકારો માટે બોન્ડ પ્લેટફોર્મ શરૂ કરવાની ઘોષણા કરી ? પેટીએમ મની ફોન પે એમેઝોન પે મોબિક્વિક પેટીએમ મની ફોન પે એમેઝોન પે મોબિક્વિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? બેંગલુરુ હૈદરાબાદ ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP