નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 900 675 750 1,080 900 675 750 1,080 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%, 12(1/2)% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય, તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ? 23.5 33.5 37(1/2) 27(1/2) 23.5 33.5 37(1/2) 27(1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The abstract noun of young is ___. younger youth Youngman Youngster younger youth Youngman Youngster ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? સામૂહિક એખલાસ ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ભાઈચારાની ભાવના તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ભાઈચારાની ભાવના તીર્થધામોનું જતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.600ની ઘડિયાળ રૂા.750 માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 20% 150% 15% 25% 20% 150% 15% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 750 - 600 = 150 600 150 100 (?) (100×150)/600 = 25% નફો