કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશના પેમેન્ટ ઈન્ટરફેસ PayNowએ ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સાથે જોડાવાની ઘોષણા કરી ?

માલદીવ
ફ્રાંસ
સિંગાપુર
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં આયુષ મંત્રાલયે કયા રાજ્યમાં વૈદ્ય આપકે દ્વાર યોજના શરૂ કરી ?

બિહાર
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં નીતિ આયોગે વિદ્યાર્થીઓને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અંગે પ્રશિક્ષિત કરવા કઈ ટેકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ?

ગૂગલ
HP
એમેઝોન
સેમસંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ?

બેંગલુરુ
અમદાવાદ
પુણે
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP