Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ગેરકાયદે અટકાયત માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂા.3000 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ અથવા રૂા.4000 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂા.3000 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ અથવા રૂા.4000 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં કેટલી રીતે નાગરિકતા મળે છે ? પાંચ રીતે ત્રણ રીતે ચાર રીતે બે રીતે પાંચ રીતે ત્રણ રીતે ચાર રીતે બે રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 28 21 55 49 28 21 55 49 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - નાપાસ = પાસ 100% - 30% = 70% પાસ વિદ્યાર્થીઓ = 70 X 70/100 = 49
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ? ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP