Talati Practice MCQ Part - 6 ‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? ભાવે પ્રયોગ કર્તરી કર્મણી પ્રેરક ભાવે પ્રયોગ કર્તરી કર્મણી પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ'ની ઉજવણીનો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો છે ? 2017 2020 2015 2019 2017 2020 2015 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ ક્યા રાજ્યમાં નેચિફુ ટનલનું ઉત્ખનન કાર્ય પૂર્ણ કર્યું છે ? અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ‘નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ (NDAP)' કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું ? નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નીતિ આયોગ આપેલ પૈકી એકપણ નહિ ઈસરો નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નીતિ આયોગ આપેલ પૈકી એકપણ નહિ ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “રંગપુર” નગર ક્યાંથી મળી આવ્યું હતું ? ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP