કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ? આવું એકપણ જૂથ નથી ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેન સ્મિથ જિમ સ્ક્રીઆ એમિલી જ્હોનસન જ્હોન વિલિયમ્સ જેન સ્મિથ જિમ સ્ક્રીઆ એમિલી જ્હોનસન જ્હોન વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? ડૉ.નિમેશ દેસાઈ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ડૉ.નિમેશ દેસાઈ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ કરવા સહમત થયું ? સ્વિત્ઝર્લેન્ડ સ્પેન સ્વીડન UK સ્વિત્ઝર્લેન્ડ સ્પેન સ્વીડન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP