Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા શહેરમાં આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 1.5 મિલિયન ફૂલો સાથે રેકોર્ડ બુકમાં સામેલ થયું ? શિમલા લખનઉ શ્રીનગર દેહરાદૂન શિમલા લખનઉ શ્રીનગર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં વિશ્વમાં કેટલામાં સ્થાને છે ? 25મા 5મા 20મા 18મા 25મા 5મા 20મા 18મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day) ક્યારે મનાવાય છે ? 10 મે 9 મે 11 મે 8 મે 10 મે 9 મે 11 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP