કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર (DPI) સમિટનું આયોજન કર્યું હતું ? ભારત UK ફ્રાન્સ અમેરિકા ભારત UK ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 18થી 60 વર્ષની મહિલાઓને ઈન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિના ભાગરૂપે દર મહિને રૂ.1500 આપવાનો નિર્ણય કર્યો ? છત્તીસગઢ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્યમાં હાઈ એલ્ટિટ્યૂડ આર્ટિલરી રેન્જમાં બુલંદ ભારત પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કર્યું ? કર્ણાટક અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન કર્ણાટક અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? 2026 2025 2028 2030 2026 2025 2028 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ ચેક રિપબ્લિક પોલેન્ડ ઈંગ્લેન્ડ ફ્રાન્સ ચેક રિપબ્લિક પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP