સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 7561 7559 2519 2521 7561 7559 2519 2521 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) રોહન એક કામ 5 મિનિટમાં પૂરું કરે છે, તો તેનો કામનો દર ___ કામ/સેકન્ડ થાય. 1/5 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 30 28 15 25 30 28 15 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુલ કેટલા હશે ? 800 ગુણ 600 ગુણ 720 ગુણ 420 ગુણ 800 ગુણ 600 ગુણ 720 ગુણ 420 ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી ૨કમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂ. છે. શરૂમાં ૨મણલાલ પાસે કેટલા રૂપિયા હશે ? 45,000 75,000 30,000 60,000 45,000 75,000 30,000 60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP