કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? ઈંગ્લેન્ડ ઈઝરાયેલ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ કલા દિવસ (World Art Day) ક્યારે મનાવાય છે ? 11 એપ્રિલ 19 એપ્રિલ 15 એપ્રિલ 25 એપ્રિલ 11 એપ્રિલ 19 એપ્રિલ 15 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) ત્રણ પુરૂષ, ચાર સ્ત્રી અને છ બાળકોને એક કામ પૂરું કરતાં 7 દિવસ લાગે છે. એક સ્ત્રી એક પુરૂષ કરતાં બમણું અને એક બાળક એક પુરૂષ કરતાં અડધું કામ કરે છે. જો એકલી સ્ત્રીઓએ આ કામ 7 દિવસમાં પુરું કરવાનું હોય તો કેટલી સ્ત્રીઓની જરૂર પડે ? 7 12 નક્કી કરી શકાય નહિ 8 7 12 નક્કી કરી શકાય નહિ 8 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3 પુરૂષો + 4 સ્ત્રીઓ + 6 બાળકો → 7 દિવસ 1.5 સ્રીઓ + 4 સ્ત્રીઓ + 1.5 સ્ત્રીઓ → 7 દિવસ 7 સ્ત્રીઓ → 7 દિવસ આથી જો 7 દિવસમાં કામ પુરું કરવું હોય તો 7 સ્ત્રીઓ જોઈએ.
ચેઈન રૂલ (Chain Rule) એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે, તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે ? 2700 3600 1800 4800 2700 3600 1800 4800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 4 મશીન D1 = 1 મિનિટ W1 = 300 બાટલી M2 = 12 મશીન D2 = 3 મિનિટ W2 = (?) M1D1W2 = M2D2W1 4 × 1 × W2 =12 × 3 × 300 W2 = (12 × 3× 300)/ 4 = 2700
ચેઈન રૂલ (Chain Rule) 30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ? 26 35 30 25 26 35 30 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 માણસો D1 = 20 દિવસ M2 = 20 માણસો D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 20 × D2 D2 = (30 × 20)/ 20 = 30 દિવસો