સમય અને અંતર (Time and Distance) બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને ૫સા૨ ક૨શે ? 1 મીનીટ 15 સેકન્ડ 16 સેકન્ડ 12 સેકન્ડ 1 મીનીટ 15 સેકન્ડ 16 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લગભગ નાશપ્રાય: થવા આવેલ ગ્રામ્ય સીમામાં જોવા મળતું હુમલાખોર ચપળ જંગલી જાનવર કયું છે ? ચિત્તો નાર શિયાળ સિંહ ચિત્તો નાર શિયાળ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Rearrange the following sentences in correct order : The exhibition committee to make to exhibition attractive and useful making efforts has been to make to exhibition attractive and useful making efforts has been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથી ક્યા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસી હતા ? તુર્કીયો કુવૈત ઈજિપ્ત ઈઝરાયેલ તુર્કીયો કુવૈત ઈજિપ્ત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘ચિલ્લાઈ કલાં' (ઠંડી માટે ફારસી શબ્દ)નો પ્રારંભ થયો ? ઉત્તરાખંડ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP