કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી છ મહિલાઓને કેટલા રૂપિયાની સહાય કરવાની ઘોષણા કરી ? રૂ.20 લાખ રૂ.10 લાખ રૂ.1 કરોડ રૂ.25 લાખ રૂ.20 લાખ રૂ.10 લાખ રૂ.1 કરોડ રૂ.25 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ડાયનામિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ડાયનામિક્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? હરિયાણા હિમાચલ પ્રદેશ ઉતરાખંડ ગોવા હરિયાણા હિમાચલ પ્રદેશ ઉતરાખંડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ થિયોડોર ભાસ્કરન વંદના શિવા સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ થિયોડોર ભાસ્કરન વંદના શિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP