ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો. 55,000 1,00,000 1,10,000 80,000 55,000 1,00,000 1,10,000 80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ? ચૈત્ર સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ફાગણ સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ફાગણ સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં કઈ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બની ? નિખત ઝરીન પિંકી રાની મેરી કોમ લોવલિના બોર્ગોહેન નિખત ઝરીન પિંકી રાની મેરી કોમ લોવલિના બોર્ગોહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો b/a = 4/5 હોય તો (a-b)/(a+b) નું મૂલ્ય કયું થાય ? 1/9 3/4 5/3 3/5 1/9 3/4 5/3 3/5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP b/a = 4/5 માટે a ની કિંમત 5 અને b ની કિંમત 4 લેતા a-b/a+b = 5-4/5+4 = 1/9
Talati Practice MCQ Part - 4 મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ? સુલતાન શરીફ નવાઝ શરીફ ટીપુ સુલતાન એક પણ નહીં સુલતાન શરીફ નવાઝ શરીફ ટીપુ સુલતાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP