કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના કેટલા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજના શરૂ કરાઈ છે ?

7 વર્ષ
5 વર્ષ
2 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ
ગોલ્ડન રોક રેલવે વર્કશોપ
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી
મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતની સંરક્ષણ અધિગ્રહણ પરિષદે કયા દેશ સાથે સશસ્ત્ર ડ્રોન અને પ્રોજેક્ટ 75(I) અંતર્ગત અદ્યતન સબમરીન માટે મલ્ટિબિલિયન સોદો કર્યો છે ?

ફ્રાંસ
રશિયા
અમેરિકા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP