Talati Practice MCQ Part - 7 First, ___ your health, then ___ a better job. look on, look into look, cool look, took look after, look for look on, look into look, cool look, took look after, look for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ભારે ઉધોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફ૨તે દોડવાનું શરૂ ક૨ે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભિબંદુએ ફરીથી મળશે ? 46 મિનિટ 12 સેકન્ડ 45 મિનિટ 42 મિનિટ 36 સેકન્ડ 26 મિનિટ 18 સેકન્ડ 46 મિનિટ 12 સેકન્ડ 45 મિનિટ 42 મિનિટ 36 સેકન્ડ 26 મિનિટ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 20 માણસો 18 માણસો 15 માણસો 12 માણસો 20 માણસો 18 માણસો 15 માણસો 12 માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર : 25 : 18 :10 15 : 8 : 30 18 : 25 : 10 16 : 9 : 8 25 : 18 :10 15 : 8 : 30 18 : 25 : 10 16 : 9 : 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP