કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 6 જૂન, 2022ના રોજ BIMSTECનો 21મો સ્થાપના દિવસ ક્યા મનાવાયો ? બીજિંગ કુઆલાલુમ્પુર ઢાકા કોલમ્બો બીજિંગ કુઆલાલુમ્પુર ઢાકા કોલમ્બો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IIT મદ્રાસ IIM બેંગલુરુ IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM બેંગલુરુ IIM અમદાવાદ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? નેપાળ માલદીવ ફીજી બાંગ્લાદેશ નેપાળ માલદીવ ફીજી બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ? દલપતરામ પ્રેમાનંદ દયારામ ગોવર્ધનરામ દલપતરામ પ્રેમાનંદ દયારામ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ.60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ? 80,000 1,20,000 1,40,000 1,00,000 80,000 1,20,000 1,40,000 1,00,000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4 : 5 : 7 4x 5x 7x સૌથી મોંઘી ટી.વી. – સૌથી સસ્તી ટી.વી. = 60000 7x - 4x = 60000 3x = 60000 x = 20000 મધ્યમ કક્ષાની ટી.વી. કિંમત = 5x = 5 x 20000 = 100000