કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) JUPITER-3 ઉપગ્રહ કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT ખડગપુર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ? ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચોથી બિઝનેસ 20 (B20) કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર કોહિમા કાનપુર હૈદરાબાદ જયપુર કોહિમા કાનપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? લવલીના બોરગેહેન એક પણ નહીં નિખત જરીન આપેલ બંને લવલીના બોરગેહેન એક પણ નહીં નિખત જરીન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP