કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિદેશી પ્રોજેક્ટ પર પોસ્ટિંગ મેળવનારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? પ્રિયા સેમવા પુનિતા અરોરા સુરભી જાખમોલા મિતાલી મધુમિતા પ્રિયા સેમવા પુનિતા અરોરા સુરભી જાખમોલા મિતાલી મધુમિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ? ન્યૂઝિલેન્ડ ઈન્ડોનેશિયા ફિઝિ આયરલેન્ડ ન્યૂઝિલેન્ડ ઈન્ડોનેશિયા ફિઝિ આયરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતના 100 સૌથી અમીરોની ફોર્બ્સની યાદીમાં સૌથી ટોચના સ્થાને ક્યા વ્યક્તિ છે ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી રાધાકિશન દામાણી સાઈરસ પુનાવાલા મુકેશ અંબાણી ગૌતમ અદાણી રાધાકિશન દામાણી સાઈરસ પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day of Peace) ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP