કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મુખ્ય ન્યાયમૂર્તિ U U લલિતે ક્યા શહેરમાં નેશનલ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (NALSA)ના નાગરિક સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી ચેન્નઈ મુંબઈ ભોપાલ નવી દિલ્હી ચેન્નઈ મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વના પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન કાફલાનું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? જર્મની ચીન ફ્રાન્સ જાપાન જર્મની ચીન ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ? બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? નીરજ ચોપડા મનપ્રીત સિંહ પી.વી.સિંધુ પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને નીરજ ચોપડા મનપ્રીત સિંહ પી.વી.સિંધુ પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP