કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'ઉડાન ઉત્સવ'નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ? કેરળ તમિલનાડુ છત્તીસગઢ ઓડિશા કેરળ તમિલનાડુ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ કમાન્ડ દ્વારા ક્યો સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો ? દક્ષિણી શક્તિ શક્તિ શક્તિ સાગર સૂર્ય શક્તિ દક્ષિણી શક્તિ શક્તિ શક્તિ સાગર સૂર્ય શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? હિમાચલ પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP