Gujarat Police Constable Practice MCQ Part - 4 પ્રાતઃકાળમાં કયો રાગ ગવાય છે ? રાગ વિહાર રાગ ભૈરવ રાગ માલકોશ રાગ દિપક રાગ વિહાર રાગ ભૈરવ રાગ માલકોશ રાગ દિપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? આસામ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પા સભ્યતાનું સ્થળ કયુ છે ? ધોળાવીરા લાંઘણજ લોથલ રંગપુર ધોળાવીરા લાંઘણજ લોથલ રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ? 23150 23153 23100 23000 23150 23153 23100 23000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 20000 × 105/100 × 105/100 × 105/100 = 23152.5 વર્ષ 2000 ની સાલમાં વસ્તી = 23153 થશે.
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન ક્યા સ્થળે કર્યું હતું ? કાશીપુર દિલ્હી દહેરાદૂન રૂડકી કાશીપુર દિલ્હી દહેરાદૂન રૂડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP