કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 50મી 100મી 150મી 125મી 50મી 100મી 150મી 125મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કસ્તિબાજ શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 63 કિગ્રા 61 કિગ્રા 57 કિગ્રા 69 કિગ્રા 63 કિગ્રા 61 કિગ્રા 57 કિગ્રા 69 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 1 વિધાન 1 અને 2 માત્ર વિધાન 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 1 વિધાન 1 અને 2 માત્ર વિધાન 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? ઉડુપી રામચંદ્ર રાવ નાંબી નારાયણ CNR રાવ અમર્ત્ય સેન ઉડુપી રામચંદ્ર રાવ નાંબી નારાયણ CNR રાવ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP