કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) અને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન વચ્ચે થયેલા MoU મુજબ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં વિકસાવવામાં આવશે ?

જોધપુર
પુણે
જયપુર
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ગણિતના ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

રાજેશ શુક્લા
લુઈસ કેફેરલી
મેલ્સન વિકેટ
આન્દ્રે ઝેલેન્સ્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP