સમય અને અંતર (Time and Distance) ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે. 6 : 4 : 3 2 : 3 : 4 4 : 3 : 6 4 : 3 : 2 6 : 4 : 3 2 : 3 : 4 4 : 3 : 6 4 : 3 : 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમયનો ગુણોત્તર અપૂર્ણાંકમાં ન રહે તે માટે દરેક અપૂર્ણાંકને 12 વડે ગુણવા પડે.સમય :ઝડપ 2 હોય ત્યારે = 1/2 × 12 = 6ઝડપ 3 હોય ત્યારે = 1/3 × 12 = 4ઝડપ 4 હોય ત્યારે = 1/4 × 12 = 3
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) લક્ષ્મી ભંડાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? પ. બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ઉ. પ્રદેશ પ. બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ઉ. પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/UTમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કર્યું ? લદાખ પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી લદાખ પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ઉલ્લેખિત મિષ્ટી પહેલ કોની સાથે સંબંધિત છે ? ડેરી ઉદ્યોગ MSME મેન્ગ્રોવની ખેતી મત્સ્યપાલન ડેરી ઉદ્યોગ MSME મેન્ગ્રોવની ખેતી મત્સ્યપાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંતોષકુમાર યાદવ હિતેશુકમાર મકવાણા મોહિત સિંહા સુભાષીશ પાંડા સંતોષકુમાર યાદવ હિતેશુકમાર મકવાણા મોહિત સિંહા સુભાષીશ પાંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP