કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM સેવાઓ લૉન્ચ કરી ? ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 25મી પૂર્વ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યા યોજાઈ હતી ? હૈદરાબાદ કોલકાતા અગરતલા રાંચી હૈદરાબાદ કોલકાતા અગરતલા રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મનોજ મિશ્રા પંકજ પટેલ કુમારપાળ દેસાઈ રાજેશ વ્યાસ મનોજ મિશ્રા પંકજ પટેલ કુમારપાળ દેસાઈ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સંભવિત લિથિયમ ભંડારનું આકલન કરવા માટે ભારતે ક્યા દેશમાં ટીમ મોકલી છે ? આર્જેન્ટિના પોર્ટુગલ વેનેઝુએલા બ્રાઝિલ આર્જેન્ટિના પોર્ટુગલ વેનેઝુએલા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સી.વી. આનંદ બોઝને ક્યા રાજ્યના રાજ્યપાલનો હવાલો સોંપાયો ? નાગાલેન્ડ મેઘાલય રાજસ્થાન પ.બંગાળ નાગાલેન્ડ મેઘાલય રાજસ્થાન પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP