સામાન્ય જ્ઞાન (GK) ‘રામાયણ’ નો સાચો સંધિવિગ્રહ કયો? રામ + અયણ રામ + આયન રામ + આયણ રામ + અયન રામ + અયણ રામ + આયન રામ + આયણ રામ + અયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશો વચ્ચે કરવામાં આવે છે ? (1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). અમેરિકા (4). જાપાન 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યની સરકાર ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે ? ઉત્તરાખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ? DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર પૃથ્વીની નજીકની આકાશગંગા રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર પૃથ્વીની નજીકની આકાશગંગા રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચીનના ચેંગદુમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023ના મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે છે ? ચોથા બીજા પાંચમા ત્રીજા ચોથા બીજા પાંચમા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP