કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે માનસિક અસ્વસ્થતા માટે ટેલિ-મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ્સ (MANAS) ચેટબોટ શરૂ કર્યું ? ગોવા લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર આંધ્ર પ્રદેશ ગોવા લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજી વ્યક્તિગત ક્વાડ સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? અમેરિકા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં યુરોપના સૌથી શક્તિશાળી પરમાણુ રિએક્ટર ઓલ્કિલુઓટો 3એ ઊર્જા ઉત્પાદન શરૂ કર્યું ? સ્કોટલેન્ડ ફિનલેન્ડ જર્મની નોર્વે સ્કોટલેન્ડ ફિનલેન્ડ જર્મની નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 1-7 માર્ચ 10-16 માર્ચ 9-15 માર્ચ 6-12 માર્ચ 1-7 માર્ચ 10-16 માર્ચ 9-15 માર્ચ 6-12 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 Km/hr અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 Km/hr ની ગતિથી ચાલે છે. કેટલા કલાક પછી બંને ટ્રેન 150 Km ની દૂર પર રહેશે ? 4/3 3/2 15/2 3/4 4/3 3/2 15/2 3/4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP સાપેક્ષ ગતિ = 60 + 40 = 100 કિ.મી./કલાકસમય = અંતર/ઝડપ = 150/100 = 3/2 કલાક