કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય નૌસેનાએ ક્યા રાજ્યમાં AMPHEX 2023 મેગા સૈન્ય અભ્યાસનું આયોજન કર્યું ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યૂટી ગવર્નર તરીકે કોનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો ? ડૉ.વિવેક જોષી માઈકલ પાત્રા શક્તિકાન્ત દાસ અજય શેઠ ડૉ.વિવેક જોષી માઈકલ પાત્રા શક્તિકાન્ત દાસ અજય શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શહેર દિવસ (World Cities Day) ક્યારે મનાવાય છે ? 2 નવેમ્બર 31 ઓક્ટોબર 30 ઓક્ટોબર 1 નવેમ્બર 2 નવેમ્બર 31 ઓક્ટોબર 30 ઓક્ટોબર 1 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? UAE ભારત બાંગ્લાદેશ કતાર UAE ભારત બાંગ્લાદેશ કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP