કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. આપેલ તમામ કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ICC મેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2022 તરીકે કોની પસંદગી કરવામાં આવી ? બાબર આઝમ વિરાટ કોહલી જો રૂટ સૂર્યકુમાર યાદવ બાબર આઝમ વિરાટ કોહલી જો રૂટ સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલ ચલાવવા પર અસ્થાયી પ્રતિબંધ લાગડ્યો ? ચંડીગઢ દિલ્હી મહારાષ્ટ્ર પુડુચેરી ચંડીગઢ દિલ્હી મહારાષ્ટ્ર પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? કોલકાતા રાઉલકેલા મુંબઈ નવી દિલ્હી કોલકાતા રાઉલકેલા મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP