Talati Practice MCQ Part - 8 ‘તેણે મોટેથી બૂમ પાડી’- વાક્યનો પ્રકાર જણાવો. કર્મણી પ્રેરક ભાવે કર્તરી કર્મણી પ્રેરક ભાવે કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ (AIDEF) પરિસંવાદ અને પ્રદર્શનીનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. 25 20 30 15 25 20 30 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 8 7 6 5 8 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP