સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમ પરિમાણ વિધેય f (x,y) = (x³-y³)/(x²+y²) નું પરિમાણ ___ છે. 2 1 3 વ્યાખ્યાયિત નથી 2 1 3 વ્યાખ્યાયિત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ? અનુ. 342 અનુ. 344 અનુ. 343 અનુ. 341 અનુ. 342 અનુ. 344 અનુ. 343 અનુ. 341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ?2, 3, 8, 27, 112, ___ 339 452 565 226 339 452 565 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાસનો પ્રકાર લખો : માબાપ દ્વિગુ કર્મધારય દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ મગર દિવસ ક્યારે મનાવાય છે ? 2 જૂન 17 જૂન 22 જૂન 11 જૂન 2 જૂન 17 જૂન 22 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP