કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? બિહાર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક બિહાર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ મિસાઈલ હુમલાથી ભારતીય નૌકાદળ જહાજોને રક્ષણ આપવા સ્વદેશી ઢબે એડવાન્સ ચેફ ટેકનોલોજી વિકસાવી છે ? એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી ડિફેન્સ લેબોરેટરી જોધપુર હિંદુસ્તાન એરોનોટિક્સ લિ આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી ડિફેન્સ લેબોરેટરી જોધપુર હિંદુસ્તાન એરોનોટિક્સ લિ આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) ના નવા મિશન ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા ? ડૉ. પ્રથમ વૈષ્ણવ ડૉ. ચિંતન વૈષ્ણવ ડૉ. ચિંતન અગ્રવાલ ડૉ. પ્રથમ અગ્રવાલ ડૉ. પ્રથમ વૈષ્ણવ ડૉ. ચિંતન વૈષ્ણવ ડૉ. ચિંતન અગ્રવાલ ડૉ. પ્રથમ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP