મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 21 જાન્યુઆરી 25 એપ્રિલ 21 ફેબ્રુઆરી 21 માર્ચ 21 જાન્યુઆરી 25 એપ્રિલ 21 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) PM એક્સેલેન્સ એવોર્ડ ક્યા ક્ષેત્રમાં પ્રદાન કરવામાં આવે છે ? જાહેર વહીવટ વિજ્ઞાન કલા બહાદુરી જાહેર વહીવટ વિજ્ઞાન કલા બહાદુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે '5G માઇક્રોવેવ એબ્સોર્બર' વિકસિત કર્યા ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? બ્રહ્મપુત્રા ગંગા ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા ચંબલ મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP