કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ LPG સમક્ષ અને સ્મોક ફ્રી રાજ્ય ક્યું બન્યું ? ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ યુથ ફેસ્ટિવલ 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? પુના પુડુચેરી બેંગલુરુ મદ્રાસ પુના પુડુચેરી બેંગલુરુ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિનય કુમાર ત્રિપાઠી સંજય ચંદર સંજીવ મિતલ રવિન્દ્ર ગુપ્તા વિનય કુમાર ત્રિપાઠી સંજય ચંદર સંજીવ મિતલ રવિન્દ્ર ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1918 વર્ષ 1916 વર્ષ 1913 વર્ષ 1920 વર્ષ 1918 વર્ષ 1916 વર્ષ 1913 વર્ષ 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP