અલંકાર વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો - વાક્યમાંનો અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'અમે રે સૂકું રૂ નું પૂમડું' પંક્તિમાં કયો અલંકાર છે ? રૂપક વ્યાજસ્તુતિ અનન્વય સજીવારોપણ રૂપક વ્યાજસ્તુતિ અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર' માં કયો અલંકાર છે ? રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP