અલંકાર નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ? ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "રૂપે અરુણ ઉદય સરખો" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરુણ ઉદય સરખો" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સ્વભાવોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP