અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. ઉત્પ્રેક્ષા વ્યતિરેક શ્લેષ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘડિયાળના કાંટા પર હાંફયા કરે સમય. ઉપમા સજીવારોપણ શ્લેષ દ્રષ્ટાંત ઉપમા સજીવારોપણ શ્લેષ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર "શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો. વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય સજીવારોપણ વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર શ્લેષ અલંકારનું ઉદાહરણ ઓળખાવો. પાને પાને પોઢી રાત. હું માનવી માનવ થાઉં તો ઘણું. માડીનો નેહ બારે માસ રે મા તે મા. પાને પાને પોઢી રાત. હું માનવી માનવ થાઉં તો ઘણું. માડીનો નેહ બારે માસ રે મા તે મા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ? ઉપમા રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP