વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પહાડ ઉપર પરમાનંદ ચડે છે. પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડથી ઉપર પરમાનંદ ચડે છે પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડથી ઉપર પરમાનંદ ચડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શારદાકાકી દુઃખી થયા. શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP