Gujarat Police Constable Practice MCQ 50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્કસ 85 છે. સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ, તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં 1 માર્કસથી ઘટાડો થાય છે, તો સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્કસ જણાવો. 96.5 98 99 98.5 96.5 98 99 98.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થયું તે ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા ? પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 500 ના 40% ના 8% બરાબર કેટલા થાય ? 20 16 40 32 20 16 40 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 500 × 40/100 × 8/100 = 16
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ? OECD UNDP આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં OECD UNDP આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'SIMEX- 2021'નું આયોજન થયું હતું ? અમેરિકા સિંગાપુર ઓસ્ટ્રેલિયા મલેશિયા અમેરિકા સિંગાપુર ઓસ્ટ્રેલિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP