• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ?

નવાબ તુકી
તકામ પારીયો
પંજી મારા
પેમા ખાંડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

કોઈ નહિ
મક્કમ નિર્ધાર કરવો
મન રોપવું
વાજા વગાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ભારતમાં અંગ્રેજી (પાશ્ચાત્ય) ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ?

વેલેસ્લી
હેસ્ટિંગ્સ
કોર્નવોલિસ
લીટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રમેશ પારેખ
રાજીવ પટેલ
મણિલાલ દેસાઈ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે.

636
6
624
630

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7453
  • 7454
  • 7455
  • 7456
  • 7457
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વિશ્વનો ઈતિહાસ (History of the world) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિશેષણ અને ક્રિયાવિશેષણ કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US