Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. વૃતખંડ જીવા ત્રિજ્યા વ્યાસ વૃતખંડ જીવા ત્રિજ્યા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ a person eats and drinks is important. What If That Why What If That Why ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? લોકસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અનિલ જોશી સુરેશ જોશી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી અનિલ જોશી સુરેશ જોશી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? આઠમા પાંચમા સાતમા છઠ્ઠા આઠમા પાંચમા સાતમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP