કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2012માં ક્યું મેડલ જીત્યું ?

ગોલ્ડ
આપેલ પૈકી એક પણ નહીં
બ્રોન્ઝ
સિલ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતની પ્રધમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ?

31 જુલાઈ
1 ફેબ્રુઆરી
27 માર્ચ
4 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP