કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ?

ઓસ્ટ્રેલિયા
કતાર
ચીન
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ?

NGT
આપેલ પૈકી એક પણ નહીં
UNICEF
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP