કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પુનોરા ધામને PRASHAD યોજના અંતર્ગત સમાવ્યું છે, પુનોરા ધામ કોની સાથે સંબંધિત છે ? ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીરામ દેવી સીતામાતા ભગવાન બુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીરામ દેવી સીતામાતા ભગવાન બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? સર્ફિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સ્કેટબોર્ડિંગ સર્ફિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સ્કેટબોર્ડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IIT કાનપુર IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT કાનપુર IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ? કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP