Revenue Talati Exam Paper (28-02-2016) ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ? 12.5 25 16⅔ 20 12.5 25 16⅔ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. ઉપમા વર્ણાનુપ્રાસ યમક રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબોમા કેટલામા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ હતા ? 67મા પ્રજાસત્તાક દિન 65મા પ્રજાસત્તાક દિન 66મા પ્રજાસત્તાક દિન 64મા પ્રજાસત્તાક દિન 67મા પ્રજાસત્તાક દિન 65મા પ્રજાસત્તાક દિન 66મા પ્રજાસત્તાક દિન 64મા પ્રજાસત્તાક દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) બાંગ્લાદેશ (b) કેનેડા (c) ચિલી (d) ઈરાન (1) ડૉલર (2) રિયાલ (3) ટાકા (4) પેસો c-3, d-1, a-2, b-4 a-1, c-3, d-4, b-2 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 c-3, d-1, a-2, b-4 a-1, c-3, d-4, b-2 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો . તેણે નકશો જૂનો ટીંગાડ્યો તેણે નકશો જૂનો ટીંગાડ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP