Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 30 32 31 34 30 32 31 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? નરસિંહરાવ દિવેટિયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટિયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. આપેલ પૈકી એક પણ નહીં 3 અને 2 3 અને 4 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 2 3 અને 4 3 અને 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ? બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા ઇચ્છારામ દેસાઇ કનૈયાલાલ મુન્શી બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા ઇચ્છારામ દેસાઇ કનૈયાલાલ મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ? હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોષી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોષી રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP