Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

ગૌરીશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
દિગીશ મહેતા
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

મુકુંદરાય પટ્ટણી
ડાહ્યાભાઇ દેરાસરી
કવિ ન્હાનાલાલ
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP