Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 100 સેમી. 36 સેમી. 64 સેમી. 28 સેમી. 100 સેમી. 36 સેમી. 64 સેમી. 28 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ? પન્નાલાલ પટેલ આનંદશંકર ધ્રુવ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુન્શી પન્નાલાલ પટેલ આનંદશંકર ધ્રુવ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 1², 2², 3², 4², ....,10² નો મધ્યક ___ થાય. 38.5 38.3 35.3 સેમી. 35.8 38.5 38.3 35.3 સેમી. 35.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 25 કિ.ગ્રા 20 કિ.ગ્રા 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા 25 કિ.ગ્રા 20 કિ.ગ્રા 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 64 × 81 =(?)² તો ? = ___ 72 27 44 56 72 27 44 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP